સિદ્ધપુર પોલીસે હત્યાનો ભેદ ઉકેલ્યો: ભિક્ષામાં કશું નહીં મળતાં ગુસ્સે થયેલા ગુરુએ શિષ્યને માર મારતાં થયું હતો મોત…

September 25, 2025

ગરવી તાકાત પાટણ : સિદ્ધપુરમાં ભિક્ષાવૃત્તિ કરતા સાધુનો હત્યા કરેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો. પોલીસે 5 કલાકમાં જ હત્યાનો ભેદ ઉકેલી આરોપી ગુરુને પકડી પાડ્યો જેમાં ભિક્ષાવૃત્તિમાં શિષ્ય કંઈ લાવતો ના હોય ઉશ્કેરાઈ ધોકો મારતાં મોત થયાનું સામે આવ્યું. સિદ્ધપુર ટાઉનના તિરુપતિ માર્કેટ કોમ્પ્લેક્ષમાં બીજા માળે બંધ દુકાનોની અવાવરું જગ્યામાં સોમવારે રાત્રે ગુરુ ગુસ્સે થઈ ધોકા વડે માથાના ભાગે આડેધડ મારતા ગંભીર ઇજાઓ ચેલાનું મોત થયું.

પાટણના સિદ્ધપુરમાં સામાન્ય બાબતમાં ગુરુએ કરી ચેલાની હત્યા | Sanjog News

પોલીસે ખાસ ટીમે સર્વેલન્સ, સીસીટીવી ફૂટેજ, એફએસએલ અને ડોગ સ્કવોડની મદદથી તપાસ કરતા દરેક સીસીટીવીમાં તેની સાથે રહેનાર દીપક ગિરીશંકરગીરી દસનામીની સંડોવણી સામે આવતા સિદ્ધપુરના બિંદુ સરોવર નજીકથી ઝડપી પાડ્યો આ ગુનામાં આરોપીને કોર્ટેમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ માંગવાની તજવીજ હાથ. તપાસ અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર જે.બી.આચાર્યએ જણાવ્યું કે  આરોપી દીપકભાઈ ઉર્ફે દિપો ઉર્ફે દિપકગીરી અમરતભાઈ પરમારની પૂછપરછ કરતાં.

In Siddhapur, a disciple was killed by a guru who was angry after receiving  nothing in alms. | હત્યાનો ભેદ ઉકેલાયો: સિદ્ધપુરમાં શિષ્યને ભિક્ષામાં કશું  નહીં મળતાં ગુસ્સે થયેલા ...

જૂનાગઢ ખાતેથી દીક્ષા લઈ સાધુ દીપક ગીરીશંકરગીરી દસનામી બનીને સિદ્ધપુર વિસ્તારમાં ભિક્ષા માગતો. મહેસાણા ખાતેથી પિન્ટુ પટેલ રહે.સુરત શિષ્ય બનવા માટે છેલ્લા દોઢ મહિનાથી સાથે હતો તેને તેની સાથે લાવી સિદ્ધપુરમાં ભિક્ષાવૃત્તિ કરાવતો સોમવારે રાત્રે તે ભિક્ષામાં કંઈ લાવ્યો ન હતો એટલે ગુસ્સે થઈને તેને માર માર્યો હોવાનું જણાવ્યું.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0