ગરવી તાકાત મહેસાણા : જેમાં ધોરણ 3 થી 8 ના વિદ્યાર્થીઓ માટે આધુનિક વિજ્ઞાન લેબ જેમાં વિદ્યાર્થીઓ જાતે જ પ્રેક્ટિકલ કરીને અવનવી
શોધ કરવા પ્રેરાશે. આ લેબને “લિંકન લેબ” આપવામાં આવ્યું કારણે કે આ લેબ લિંકન ફાર્માસ્યુટિકલ લી. તરફથી સંસ્થાને ભેટ આપવામાં આવી.
શોધ કરવા પ્રેરાશે. આ લેબને “લિંકન લેબ” આપવામાં આવ્યું કારણે કે આ લેબ લિંકન ફાર્માસ્યુટિકલ લી. તરફથી સંસ્થાને ભેટ આપવામાં આવી.આ લેબની ઓપનિંગ સેરેમનીમાં લિંકન ફાર્મા. લી. ના મેનેજીંગ ડાયરેક્ટર શ્રી મહેન્દ્રભાઈ પટેલ તથા શ્રી રજનીભાઇ પટેલ, સુપર સીટી-ભાડજ, અમદાવાદના ખ્યાત
નામ બિલ્ડર શ્રી કે.બી.ઝવેરી તથા આસમાન ફાઉન્ડેશન તરફથી નિદા સુતરિયા અને વિરલ શાહ અને રેસપયાર ટીમ હજાર રહેલ હતા.
નામ બિલ્ડર શ્રી કે.બી.ઝવેરી તથા આસમાન ફાઉન્ડેશન તરફથી નિદા સુતરિયા અને વિરલ શાહ અને રેસપયાર ટીમ હજાર રહેલ હતા.કે.બી ઝવેરી અને મહેન્દ્રભાઈએ સંસ્થાના નવીન હોસ્ટેલના ભવનમાં મોટું દાન લખાવીને સંસ્થાને સહકાર આપેલ. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખશ્રી કરશનભાઇ, ઈશ્વરભાઈ, શૈલેષભાઇ, હસમુખભાઈ, અંબાલાલભાઈ, માણેકભાઈ, મયંકભાઈ, રતીભાઈ તેમજ સંસ્થાના સમગ્ર હોદ્દેદારોએ અને સૌ શિક્ષક મિત્રોને હાજરી આપી હતી.
તસવિર અને અહેવાલ : જૈમિન સથવારા – કડી


