સેમ કરન ઈન્જર્ડ થતાં T20 સીરીઝ અને વર્લ્ડ કપમાથી બહાર !

ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમને યૂએઈ અને ઓમાનમાં રમાનાર ટી20 વિશ્વકપ પહેલા મોટો ઝટકો લાગ્યો છે. તેનો સ્ટાર ઓલરાઉન્ડર સેમ કરન ઈજાને કારણે આ ટૂર્નામેન્ટ અને આઈપીએલ-2021 માંથી બહાર થઈ ગયો છે. તેની જગ્યાએ ભાઈ ટોમ કરનને ઈંગ્લેન્ડે ટી20 વિશ્વકપની ટીમમાં સામેલ કર્યો છે. તે પહેલા સ્ટેન્ડબાયમાં સામેલ હતો. ફાસ્ટ બોલર રીસ ટોપ્લેને હવે રિઝર્વ ખેલાડીના રૂપમાં … Continue reading સેમ કરન ઈન્જર્ડ થતાં T20 સીરીઝ અને વર્લ્ડ કપમાથી બહાર !