ભારતીય રાજનીતીમાં અનેક નેતાઓ એવા નિવેદનો કરતા હોય છે કે, જેને બાદમાં પાર્ટીના શિર્ષ નેતૃત્વએ નિવેદનને ડીફેન્ડ કરવા અથવા અર્થો સમજાવવા આવતુ પડતુ હોય છે. કેટલાક કીસ્સામાં પાર્ટીઓ “આ નિવેદન પાર્ટીનુ નથી” તેમ કહી કીનારો પણ કરી લેતી હોય છે. આવુ જ એક નિવેદન કોંગ્રેસમાંથી હમણા જ ભાજપમાં જોડાયેલ નેતા સાગર રાયકાએ આપ્યુ છે. મહેસાણાના … Continue reading ભાજપને પણ મુશ્કેલીમાં મુકી દે તેવુ સાગર રાયકાનુ નિવેદન – ભાજપને જેમ જરૂર પડશે તેમ કોંગ્રેસના લોકો ભાજપમાં જોડાતા રહેશે !