રાજપીપળામાં RSSના રામચંદ્ર ખરાડી તથા પુર્વ મંત્રી મનશુખ વસાવાની ધમકી – જે આદિવાસી હિન્દુ ધર્મ છોડશે એને સરકારી લાભો પણ છોડવા પડશે !

ભારતના સ્વાતંત્ર સેનાની બીરસા મુંડાની આજે જન્મ જયંતી છે જેના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટીની સરકારો જનજાતી ગૌરવ દિવસની ઉજવણી કરી રહી છે. આ દરમ્યાન ભાજપના ઉચ્ચ નેતાઓ તથા પદાધિકારીઓ ઠેર ઠેર કાર્યક્રમોનુ આયોજન કરી રહી છે.  આ દરમ્યાન આરએસએસના આનુષાંગીક સંગઠન વનવાસી કલ્યાણ આશ્રમના અધ્યક્ષ રામચંદ્ર ખરાડીએ નર્મદામાં વિવાદીત સ્ટેટમેન્ટ આપ્યુ છે. જેમાં તેમને કન્વર્ઝન … Continue reading રાજપીપળામાં RSSના રામચંદ્ર ખરાડી તથા પુર્વ મંત્રી મનશુખ વસાવાની ધમકી – જે આદિવાસી હિન્દુ ધર્મ છોડશે એને સરકારી લાભો પણ છોડવા પડશે !