રીવરફ્રન્ટ : માણાવદરના ખારા નદી કાંઠાના મકાનો તોડવા સામે સ્ટે !!
માણાવદર શહેરના ખારા નદી કાંઠામાં શહેરના વિકાસ માટે રિવરફ્રન્ટ બનાવવા કાર્ય પુરજોશમાં છે ત્યારે આ કાર્યમાં અડચણ રૂપ હોવાના બહાના હેઠળ તેમાં રહેતા ગરીબ લોકોના મકાનો તોડવાની અમાનવીય કાર્ય હાથ ધરે તે પહેલા તેની સામે એનસીપીના નેતા રેશ્માબેન પટેલ દ્વારા સમગ્ર તંત્ર ને આ 250 થી 300 લોકોના પરિવારને અન્યત્ર સગવડ મકાનોની કરી આપવા માંગ … Continue reading રીવરફ્રન્ટ : માણાવદરના ખારા નદી કાંઠાના મકાનો તોડવા સામે સ્ટે !!