મદદનીશ જિલ્લા રજીસ્ટ્રાર(હાઉસીંગ), સહકારી મંડળીઓ, ભાવનગર તરફથી જણાવ્યાં અનુસાર ભાવનગર જિલ્લાની ઉર્મિ કો.ઓ.હા.સો.લી, વિશાલ કો.ઓ.હા.સો.લી, પરમાઆનંદ કો.ઓ.હા.સો.લી, નેહરૂનગર કો.ઓ.હા.સો.લી, ભાવનગરપરા હરીજન કો.ઓ.હા.સો.લી, મદિના કો.ઓ.હા.સો.લી, ઇશ્વરકૃપા કો.ઓ.હા.સો.લી, સિધ્ધિ કો.ઓ.હા.સો.લી, ભાવેશ એપાર્ટમેન્ટ કો.ઓ.હા.સો.લી, બળવંતરાય મહેતા કો.ઓ.હા.સો.લી, અમરલાલ કો.ઓ.હા.સો.લી, ઓમકારેશ્વર કો.ઓ.હા.સો.લી, કૃણાલ કો.ઓ.હા.સો.લી, ગુલાબ કો.ઓ.હા.સો.લી અને શ્રી મંગલા કો.ઓ.હા.સો.લી સહકારી હાઉસીંગ સોસાયટીઓની ઓડીટ કામગીરી હાથ ધરી પુર્ણ કરવાં … Continue reading ભાવનગરની સહકારી હાઉસીંગ સોસાયટીઓ સંબંધી ઓડીટમાં હોદ્દેદારો દ્વારા રેકર્ડ રજુ નહી કરાતા, રજીસ્ટ્રારે નોટીસ ફટકારી