78માં સ્વાતંત્ર દિવસે મહેસાણા ભાજપના જુના કાર્યકર્તાઓને રાજ્યસભાના સાંસદ મયંક નાયકે તિરંગો લહેરાવી આર્શિવાદ મેળવ્યાં 

August 16, 2024
મંયકભાઇ નાયકે લલીતભાઈ પરમાર (બિલ્ડર) ના ઘરે ગયેલો તેમનું સ્વાગત સન્માન કર્યું અને આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા
અંબાલાલભાઈ પટેલ (પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ) મહેસાણા ના ઘરે ગયેલો તેમનું સ્વાગત સન્માન કર્યું અને આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા
ગરવી તાકાત, મહેસાણા તા. 16 – મહેસાણા  શહેરના વિવિધ ક્ષેત્રમાં કામ કરતા તેમજ ભાજપના જુના કાર્યકર્તાઓના ઘરે જઈ રાજ્યસભાના સાંસદ મયંક નાયકે તેમનું સન્માન કર્યું હતું.  “હર ઘર તિરંગા” ના કાર્યક્રમ ના ભાગ રૂપે તિરંગો ધ્વજ ભેટ આપી તેમના ઘર ઉપર ધ્વજ લહેરાવા માટેની વિનંતી કરી હતી. શ્રી અંબાલાલભાઈ પટેલ (પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ) મહેસાણા ના ઘરે ગયેલો તેમનું સ્વાગત સન્માન કર્યું અને આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
78 માં સ્વાતંત્ર દિવસની પૂર્વ સંધ્યાય શહેર માં “હર ઘર તિરંગા” ના કાર્યક્રમ ના ભાગ રૂપે “તિરંગો યાત્રા” યોજાઈ હતી. .. કેબિનેટ પ્રધાન શ્રી ઋષિભાઈ પટેલ,સાંસદ શ્રી હરિભાઈ પટેલ, જિલ્લા પ્રમુખશ્રી ગીરીશભાઈ રાજગોર સહિત ધારાસભ્યો, કલેક્ટર શ્રી, ડી ડી ઓ શ્રી, એસ પી,સહિત મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો.
78 માં સ્વાતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ શહેરના વિવિધ ક્ષેત્રમાં કામ કરતા તેમજ ભાજપના જુના કાર્યકર્તાઓના ઘરે જઈ તેમનું સન્માન કર્યું હતું. “હર ઘર તિરંગા” ના કાર્યક્રમ ના ભાગ રૂપે તિરંગો ધ્વજ ભેટ આપી તેમના ઘર ઉપર ધ્વજ લહેરાવા માટેની વિનંતી કરી. શ્રી લલીતભાઈ પરમાર (બિલ્ડર) ના ઘરે ગયેલો તેમનું સ્વાગત સન્માન કર્યું અને આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0