ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણીમાં રાહુલ દ્રવિડને ટીમ ઇન્ડિયાનો ઇન્ટ્રીમ કોચ બનાવવાની સંભાવના !
રાહુલ દ્રવિડ આગામી ભારતીય કોચ બનશે. આ અંગે ઘણી ચર્ચા થઈ હતી, પરંતુ અંતે તે તમામ અટકળો સાબિત થઈ હતી. હવે એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે કે, ભારતીય ક્રિકેટ બોર્ડ દ્રવિડને ન્યૂઝીલેન્ડ સામેની ભારતની ઘર આંગણાની શ્રેણી માટે વચગાળાનો કોચ બનાવવાની વાત કરશે. ટી-20 વર્લ્ડ કપ બાદ મુખ્ય કોચ રવિ શાસ્ત્રી અને સપોર્ટ સ્ટાફ … Continue reading ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણીમાં રાહુલ દ્રવિડને ટીમ ઇન્ડિયાનો ઇન્ટ્રીમ કોચ બનાવવાની સંભાવના !