રાધનપુર પોલીસે ચોરીના ગુનામાં છેલ્લા 15 વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડ્યો…

December 11, 2025

ગરવી તાકાત પાટણ : પાટણ જિલ્લાની રાધનપુર પોલીસે ચોરીના ગુનામાં છેલ્લા 15 વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડ્યો આરોપીને ગોધરા બસ સ્ટેન્ડ ખાતેથી ચોક્કસ બાતમીના આધારે પકડીને કાયદેસરની કાર્યવાહી માટે સાંતલપુર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો પાટણ જિલ્લામાં ગુનાઓમાં નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે વિશેષ કાર્યવાહી હાથ ધરવામાં આવી.

સાંતલપુર પોલીસે ખાતરના કટ્ટા નીચેથી 52.97 લાખના વિદેશી દારૂ સાથે 2 આરોપીઓને  દબોચ્યા… – Garvi Takat – Gujarat News, Bollywood News, Breaking News,  Politics News etc.

આ કામગીરી ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક પરેશ રેણુકાના સીધા માર્ગદર્શન હેઠળ રાધનપુરના નાસતા-ફરતા સ્કોડ વિભાગના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ.વી.ચૌધરી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી રહી તપાસ દરમિયાન, સ્કોડને ચોક્કસ બાતમી મળી કે સાંતલપુર પોલીસ સ્ટેશનના ગુનામાં વોરંટના કામનો નાસતો-ફરતો આરોપી.

ભુપતસિંહ ઉર્ફે કલસિંહ નાયક ગોધરા બસ સ્ટેન્ડ ખાતે હાજર આ બાતમીના આધારે, પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ભુપતસિંહ ઉર્ફે કલસિંહ નાયકને ઝડપી પાડ્યો આરોપીની બી.એન.એસ.એસ. કલમ 35(1)જે મુજબ અટકાયત કરીને આગળની કાર્યવાહી માટે સાંતલપુર પોલીસ સ્ટેશનને સુપરત કરવામાં આવ્યો.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0