પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો; દિલ્હીમાં પેટ્રોલ રૂ. 107.24 અને રાજસ્થાનમાં રૂ.120 નજીક
સરકારી તેલ કંપનીઓએ આજે સતત ચોથા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કર્યો છે. આજે દિલ્હીમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં 35-35 પૈસાનો વધારો થયો છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયા બાદ દિલ્હીમાં પેટ્રોલ પ્રતિલિટર રૂ. 107.24 અને ડીઝલ 95.97 રૂપિયા થયું છે, જ્યારે અમદાવાદમાં પેટ્રોલનો ભાવ રૂ. 103.87 છે. દેશનાં મુખ્ય શહેરોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ શહેર શહેર પેટ્રોલ/લીટર ડીઝલ/લીટર શ્રી ગંગાનગર … Continue reading પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો; દિલ્હીમાં પેટ્રોલ રૂ. 107.24 અને રાજસ્થાનમાં રૂ.120 નજીક