બનાસકાંઠા ૧૮૦ ધાન્યધાર પ્રજાપતિ સમાજના પ્રમુખે ૨૦૦ જેટલા  કાર્યકતાઓ સાથે કેસરીયો ધારણ કર્યો 

April 25, 2022

— વિસનગર પ્રજાપતિ સમાજ ના સ્નેહમિલન કાર્યક્રમમાં પાટીલ ના હસ્તે ભાજપનો ખેસ ધારણ પહેર્યો :

ગરવી તાકાત પાલનપુર : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવવાની સાથે વિવિધ સંગઠનો અને સમાજો દ્વારા શક્તિ પ્રદર્શન કરી પોતાની તાકાત બતાવી રહ્યા છે. ત્યારે
ગુજરાત પ્રજાપતિ ભાજપ વિચારધારા દ્વારા વિસનગર માર્કેટયાર્ડ ખાતે સમાજનો દ્વિતીય સ્નેહમિલન કાર્યક્રમ પાટીલના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. જેમાં ગુજરાત પ્રજાપતિ સમાજ ના  ૧૦ હજારથી વધુ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ સ્નેહમિલન કાર્યક્રમમાં બનાસકાંઠાના ૧૮૦ ધાન્યધાર પ્રજાપતિ સમાજ ના પ્રમુખ અને છાપી નાગરિક સહકારી બેન્ક ના વાઇસ ચેરમેન આજે કોંગ્રેસ પક્ષ છોડી ભાજપમાં સમાજના ૨૦૦ જેટલા અગ્રણીઓ સાથે ગુજરાત પ્રદેશ પ્રમુખ   સી.આર.પાટીલના હસ્તે કેસરિયો ધારણ કર્યો હતો.
તસવિર અને અહેવાલ : જયંતિ મેટિયા– પાલનપુર
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0