રાજસ્થાનની માવલ ચેકપોસ્ટ પર ગુજરાતમાં ઘુસાડવામાં આવતો 400 પેટી વિદેશી દારૂ પોલીસે ઝડપી પાડ્યા…

December 23, 2025

ગરવી તાકાત બનાસકાંઠા : રાજસ્થાનની માવલ ચેકપોસ્ટ પર ગુજરાતમાં ઘુસાડવામાં આવતો 400 પેટી વિદેશી દારૂ ઝડપાયો રાજસ્થાન પોલીસે હરિયાણા પાસિંગના એક ટ્રકમાંથી આ દારૂ જપ્ત કરીને બે આરોપીઓની ધરપકડ કરી આ કાર્યવાહી માવલ પોલીસ ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન કરવામાં આવી પોલીસ કર્મચારીઓએ હરિયાણા પાસિંગના એક ટ્રકને રોક્યો.

વડોદરા પીસીબી પોલીસે વિપુલ માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો, ચાર  આરોપીઓની અટકાયત | Vadodara PCB seizes large quantity of foreign liquor  arrests four accused - Gujarat ...

તપાસ કરતાં તેમાંથી પંજાબ અને હરિયાણામાં બનેલા વિદેશી દારૂની 400 પેટીઓ મળી આવી પોલીસે ટ્રક જપ્ત કરીને તેમાં સવાર બે વ્યક્તિઓની અટકાયત કરી આરોપીઓની ઓળખ રાકેશ શેરસિંહ અને કિશનકુમાર રામકુમાર (બંને રહે. ફતેહાબાદ, હરિયાણા) તરીકે થઈ જપ્ત કરાયેલા 400 પેટી દારૂની બજાર કિંમત આશરે 40 લાખ રૂપિયા અંદાજવામાં આવી.

400 boxes of foreign liquor seized at Maval checkpost | માવલ ચેકપોસ્ટ પર  400 પેટી વિદેશી દારૂ ઝડપાયો: ગુજરાતમાં દારૂ ઘુસાડાતો હતો, બે આરોપીઓની ધરપકડ  કરાઈ - banaskantha ...

 

આબુરોડ રોક્કો થાણાધિકારી લક્ષ્મણસિંહ ચંપાવતના નેતૃત્વ હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી પોલીસે આરોપીઓની પૂછપરછ શરૂ કરી જેમાં દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો અને ગુજરાતમાં ક્યાં પહોંચાડવાનો તે અંગેની માહિતી મેળવવામાં આવી રહી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0