મહેસાણા નગરપાલીકાના ફાયર વિભાગના ભ્રષ્ટાચારને છુપાવવા સમગ્ર જીલ્લાનુ તંત્ર કવાયત હાથ ધરી રહ્યુ હોય તેમ જણાઈ રહ્યુ છે. કલેક્ટરથી લઈ ડીએસપી સુધીના લોકોને ફાયર વિભાગના કૌભાંડ બાબતે અવગત કરાવ્યા છતાં કોઈ પણ પ્રકારના પગલા ભરવામાં આવ્યા નથી. આ મામલે કોંગ્રેસ દ્વારા ધરણા પ્રદર્શનની માંગ પણ કરવામાં આવી હતી. પરંતુ શહેરના પોલીસ તંત્રએ ત્રીજી વેવનુ કારણ … Continue reading સત્તા સામે પોલીસ પણ લાચાર – નગરપાલીકાના કૌભાંડ પર કોંગ્રેસને ધરણાની મંજુરી નહી, તેમ છતાં 24મીએ પ્રતીક ઉપવાસ !