પાટણ LCBએ સિદ્ધપુર નજીકથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો…

September 24, 2025

ગરવી તાકાત પાટણ : પાટણ જિલ્લાની એલસીબી પોલીસે સિદ્ધપુર નજીક સુજાણપુર પાટિયા પાસે મોટી કામગીરી કરી પોલીસે નાકાબંધી દરમિયાન એક અશોક લેલન દોસ્ત પ્લસ ગાડીને રોકીને તપાસ કરી ગાડીમાંથી વાંસની પટ્ટીઓ અને પ્લાસ્ટિકની પાઈપોની આડમાં સંતાડેલી.

One arrested with foreign liquor worth Rs 10 lakh under the guise of bamboo  pipe near Siddhpur | દારૂની હેરાફેરીનો નવો કીમિયો: સિદ્ધપુર પાસે વાંસ-પાઈપની  આડમાં 10 લાખના વિદેશી દારૂના ...

ભારતીય બનાવટના વિદેશી દારૂની 4655 બોટલો મળી આવી આ દારૂની કિંમત રૂ. 10,09,748 પોલીસે દારૂ ઉપરાંત રૂ. 5 લાખની ગાડી સહિત કુલ રૂ. 15,09,748નો મુદ્દામાલ જપ્ત કર્યો પોલીસે રાજસ્થાનના જાલોર જિલ્લાના ચિતલવાણા તાલુકાના લાલજી કી ડુંગરી ગામના.

નરપતસિંહ બાબુલાલ ખેતારામ જાખડની ધરપકડ કરી કાળુરામ બિશ્નોઈ અને અમદાવાદમાં દારૂ લેવા આવનાર અજાણ્યા શખ્સની શોધખોળ ચાલુ સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0