થરા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ માં એન એસ યુ આઈ દ્વારા ટેબ્લેટ ફાળવવા આવેદન પત્ર આપવામાં આવ્યું.

April 29, 2022
ગરવી તાકાત કાંકરેજ : કાંકરેજ તાલુકા કેળવણી મંડળ થરા શ્રી સંચાલિત સેવંતીલાલ અમૃતલાલ સુરાણી વિદ્યાસંકુલ શ્રીમતી કાંતાબેન કીર્તિલાલ શાહ આર્ટ્સ એન્ડ કોલેજ શ્રીમતી લીલાવતી બેન બાબુલાલ ગુંજારિયા કોમર્સ કોલેજ માં આજે એન. એસ. યુ. આઈ. વિદ્યાર્થી દ્વારા ગઈકાલે શુક્રવારે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું
થરા કોલેજ ના પીન્સિપાલ ડો. ડી. એસ ચારણ ને આવેદન પત્ર પાડઠવ્યું હતું જેમાં રાજ્ય સરકાર ના વિદ્યાર્થી ઓ ને શિક્ષણ હેતુ આપવામાં આવતા ટેબલેટ વર્ષ 2019/20 ના હજુ સુધી કોલેજ કાળ  પુરો થવા છતાં ન મળતા વિદ્યાર્થીઓ ને ના આપવામાં આવતા વિદ્યાર્થીઓ રોશે ભરાયા હતા
થરા કોલેજ માં આવેદન પત્ર આપવા જતા ટેબ્લેટ આપો ના નારા લગાવ્યો હતા તેમજ આગામી ટૂંક સમયમાં જો ટેબ્લેટ ફાળવવામા નહિ  આવે તો ઉગ્ર આંદોલન ની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. આ પ્રસંગે. હાર્દિકભાઈ પઢીયાર ડીસા. એન. એસ. યુ. આઈ. પ્રમુખ. તુષાર જોષી. એન એસ. યુ. આઈ. કાંકરેજ પ્રમુખ. અમિત જોષી સ્ટુડન્ટ થરા કોલેજ. વિષ્ણુભાઈ ઠાકોર થરા કોલેજ એન. એસ. યુ. આઈ.પ્રમુખ તેમજ વિદ્યાર્થી સંગઠન વગેરે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
તસ્વીર અને અહેવાલ : માનસિંહ ચૌહાણ – કાંકરેજ 
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0