ન્યુઝીલેન્ડના એજાઝ પટેલે ભારતની દશે-દશ વિકેટો પાડી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

ભારત Vs ન્યુુઝીલેન્ડ વચ્ચેની ટેસ્ટ મેચરમાં કીવીના  સ્પિનર ​​એજાઝ પટેલે શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે એક જ ઈનીંગમાં દસ વિકેટ લેવાનો રેકોર્ડ બનાવ્યો છે. એજાઝ પટેલની જોરદાર બોલિંગને કારણે ન્યૂઝીલેન્ડે ભારતને ઈનીંગમાં  325 રન પર ઓલઆઉટ કરી દીધુ છે.  સ્પિનર ​​એજાઝ પટેલનો જન્મ અને ઉછેર છ વર્ષની ઉંમર સુધી મુંબઈના જોગેશ્વરી વિસ્તારમાં થયો હતો, ત્યારબાદ … Continue reading ન્યુઝીલેન્ડના એજાઝ પટેલે ભારતની દશે-દશ વિકેટો પાડી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો