ટાઈમ મેગેઝીનમાં વિશ્વના 100 પ્રભાવશાળી વ્યક્તિઓમાં મોદી – મમતાનો સમાવેશ

અમેરીકાના પ્રખ્યાત ટાઈમ મેગેઝીનને વર્ષ 2021 માં વિશ્વના 100 પ્રભાવશાળી લોકોમાં પીએમ મોદી સહિત પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી અને સીરમ ઈંસ્ટિટ્યુટના CEO અદાર પૂનાવાલાને સ્થાન આપ્યું છે. ટાઈમની આ લિસ્ટ 6 શ્રેણીઓમાં વિભાજીત કરવામાં આવી છે. જેમાં પાયનિયર, આર્ટિસ્ટ, લીડર, આઈકોન, ટાઈટન અને ઈન્નોવેટરને શામિલ કરવામાં આવ્યા છે. દરેક શ્રેણીમાં વિશ્વભરના લોકોને શામિલ કરવામાં … Continue reading ટાઈમ મેગેઝીનમાં વિશ્વના 100 પ્રભાવશાળી વ્યક્તિઓમાં મોદી – મમતાનો સમાવેશ