મનરેગા કૌભાંડ: ખેરાલુના સરપંચોએ લોકપાલની એકતરફી તપાસ અને અડચણો અંગે મામલતદારને આપ્યું આવેદનપત્ર…

September 22, 2025

ગરવી તાકાત મહેસાણા : ખેરાલુ તાલુકામાં મનરેગા યોજના અંતર્ગત કથિત કૌભાંડની તપાસ મામલે સરપંચ એસોસિયેશને લોકપાલ સામે મોરચો માંડ્યો સરપંચોએ મામલતદાર અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી લોકપાલની કામગીરી સામે વાંધો ઉઠાવ્યો.

સરપંચોના આક્ષેપ મુજબ, લોકપાલ ગામમાં તપાસ માટે આવે ત્યારે સરપંચોને કોઈ જાણ કરતા નથી તેમણે મનરેગા કાર્યોની એકતરફી તપાસ કરીને સરપંચો વિશેષ રીતે, સરપંચોએ આરોપ મૂક્યો છે કે લોકપાલે 8 કરોડ રૂપિયાનું કૌભાંડ દર્શાવ્યું, જ્યારે વાસ્તવમાં આટલી રકમનું કોઈ કાર્ય થયું જ નથી.

Kheralu Sarpanch Protest Lokpal MNREGA Scam | મનરેગા કૌભાંડ તપાસમાં લોકપાલ  સામે સરપંચોનો વિરોધ: ખેરાલુના સરપંચોએ લોકપાલની એકતરફી તપાસ અને અડચણો અંગે  ...

સરપંચ એસોસિયેશને ચિમકી ઉચ્ચારી  કે જો લોકપાલની નિમણૂક રદ નહીં થાય તો આગામી ચૂંટણીમાં કોઈ સરપંચ ભાગ લેશે નહીં. સરપંચોનું કહેવું છે કે લોકપાલની કાર્યપદ્ધતિ તાલુકાના વિકાસ કાર્યોમાં અવરોધરૂપ બની રહી તેમણે લોકપાલને હટાવવાની માંગણી કરી છે.

Kheralu Sarpanch Protest Lokpal MNREGA Scam | મનરેગા કૌભાંડ તપાસમાં લોકપાલ  સામે સરપંચોનો વિરોધ: ખેરાલુના સરપંચોએ લોકપાલની એકતરફી તપાસ અને અડચણો અંગે  ...

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0