મહેસાણા સ્ટ્રીટલાઈટ જાહેરાત કૌભાંડ : ટેન્ડર જાહેર કર્યુ ના હોય તેમ છતા પાલીકાએ નાણા વસુલવા જોઈયે ?

મહેસાણામાં સ્ટ્રીટલાઈટોના પોલ ઉપર જાહેરાતોના નાણા  ઉઘરાવવા બાબતે, વિપક્ષ નેતાએ પાલીકા પ્રમુખ ઉપર મામલાને ડાયલ્યુટ કરવાનો આરોપ લગાવ્યો છે.  નગરપાલીકાએ છેલ્લા 4-5 મહિનાથી સ્ટ્રીટલાઈટના થાંભલા પર લગાવેલ જાહેરાતોના નાણા ઉઘરાવેલ નથી. જેથી પાલીકાને અંદાજે 20-22 લાખ રૂપીયાનુ નુકશાન વેઠવાનો વારો આવ્યો હતો. આ બાબતે વિપક્ષ નેતાએ નાણા ઉઘરાવવા રજુઆત કરી હતી. પરંતુ પાલીકાએ નાણા ઉઘરાવવાની … Continue reading મહેસાણા સ્ટ્રીટલાઈટ જાહેરાત કૌભાંડ : ટેન્ડર જાહેર કર્યુ ના હોય તેમ છતા પાલીકાએ નાણા વસુલવા જોઈયે ?