મહેસાણા પેરોલ ફ્લો સ્ક્વોર્ડે બળાત્કારના ફરાર આરોપીને ઝડપી પાડી સેન્ટ્રલ જેલમાં ધકેલ્યો !
બળાત્કારના ગુનામાં 10 વર્ષની સજા ભોગવતો મહેસાણાનો એક શખ્સ અમદાવાદની સેન્ટ્ર્લ જેલમાંથી પેરોલ પર બહાર નીકળી ફરાર થઈ ગયો હતો. જેથી પોલીસ આ ફરાર ગુનેગારને ઝડપી પાડવા ચક્રોગતીમાન કર્યા હતા. મહેસાણા તાલુકા પોલીસ મથકે ઠાકોર ભરતજી નાથુજી, રહે – તરભ,તા. વિસનગરવાળા વિરૂધ્ધ ગુનો દાખલ થયો હતો. જે બળાત્કારના ગુનામાં 10 વર્ષની સજા ભોગવતો હતો. આરોપી … Continue reading મહેસાણા પેરોલ ફ્લો સ્ક્વોર્ડે બળાત્કારના ફરાર આરોપીને ઝડપી પાડી સેન્ટ્રલ જેલમાં ધકેલ્યો !