મહેસાણા LCBના સકંજામાં આવ્યો 10 મહિનાથી વોન્ટેડ ડ્રગ્સ માફિયા, નંબર પ્લેટ વગરના બાઇકે ખોલી પોલ!

July 17, 2026

ગરવી તાકાત મહેસાણા : મહેસાણા શહેરમાં નંબર પ્લેટ વગરના બાઇક સાથે બેઠેલા વાહનચોરને પકડવા ગયેલી LCBને મોટી સફળતા મળી પકડાયેલો આરોપી શહેરમાં નોંધાયેલા ડ્રગ્સ (NDPS) ના ગુનામાં છેલ્લા 10 મહિનાથી વોન્ટેડ હોવાનું સામે આવ્યું પોલીસે તેની પાસેથી મહેસાણા અને પાટણ જિલ્લામાંથી ચોરી કરેલી પાંચ બાઇકો કબજે કરી વધુ તપાસ હાથ ધરી LCBના બિપીન ચૌધરી અને કરણભાઈને બાતમી મળી.

Mehsana LCB nabbed 4 persons involved in the crime of cable wire theft |  Gujarat News | Sandesh

મહેસાણાના પરા ટાવર પાસે એક યુવક નંબર પ્લેટ વગરના બાઇક સાથે બેઠો અને આ બાઇક ચોરીનું હોવાની શંકા જેના આધારે ટીમે સ્થળ પર પહોંચી શકીલખાન રફીકખાન શફીમોહમ્મદ શેખ (રહે.પરબડા, હિંમતનગર)ને ઝડપી લીધો પોલીસે બાઇક અંગે પૂછતાં તેણે ઉદેપુરમાં રહેતા તેના મિત્ર સિદીકખાન મુનશીખાન શેખ સાથે મળી છેલ્લા ત્રણ મહિનામાં મહેસાણા જિલ્લાના.

ખેરાલુ, વિજાપુર, વડનગર, વિસનગર તેમજ પાટણ જિલ્લાના સિદ્ધપુરમાંથી પાંચ સ્પ્લેન્ડર બાઇકો ચોરી કર્યાની કબૂલાત કરી પોલીસે આરોપી પાસેથી રૂ.2.23 લાખની પાંચ બાઇકો કબજે કરી LCBની વધુ તપાસમાં સામે આવ્યું શકીલખાન સામે મહેસાણા, પાટણ, પાલનપુર અને સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 12 જેટલા ગુના નોંધાયેલા તેમજ વર્ષ 2025માં મહેસાણા શહેરમાં નોંધાયેલા NDPSના ગુનામાં પણ તે વોન્ટેડ.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0