મહેસાણા જીલ્લા વિકાસ અધિકારીએ ભ્રષ્ટાચારી 3 સરપંચ તથા 2 ઉપસરપંચને હોદ્દા પરથી હટાવ્યા !
મહેસાણા જીલ્લાના સરપંચો, ઉપસરપંચો તથા તાલુુકા પંચાયતના એક સભ્ય ઉપર નાણાકીય ઉચાપતના આક્ષેપ લાગ્યા હતા. આ આક્ષેપોને પગલે જીલ્લા વિકાસ અધિકારીએ પગલા ભરી 3 સરપંચ તથા 2 ઉપસરપંચને પદભ્રષ્ટ કર્યા છે. મહેસાણા જીલ્લા વિકાસ અધિકારી સામે કુલ 7 સરપંચ, 3 ઉપસરપંચ તથા 1 તાલુકા પંચાયતના સભ્ય વિરૂદ્ધ ભ્રષ્ટાચારની ફરિયાદો આવી હતી. જેને પગલે ડીડીઓએ કેસનુ … Continue reading મહેસાણા જીલ્લા વિકાસ અધિકારીએ ભ્રષ્ટાચારી 3 સરપંચ તથા 2 ઉપસરપંચને હોદ્દા પરથી હટાવ્યા !