ચુંટણીની પુર્વ તૈયારીના ભાગ રૂપે મહેસાણા જિલ્લા ભાજપ અંબાજીમાં ત્રિદિવસીય પ્રશિક્ષણ વર્ગ યોજશે
રાજ્યમાં વિધાનસભાની ચુંટણીના પડઘમ વાગી રહ્યા છે એવામાં પ્રદેશ સંગઠની સુચના આધારે મહેસાણા જિલ્લા ભાજપનો તારીખ 22 થી 24 ઓક્ટોબરના રોજ ત્રણ દિવસ સુધી અંબાજીના ગાયત્રી શક્તિપીઠ ખાતે પ્રશિક્ષણ વર્ગ યોજવામાં આવશે. જેમાં જિલ્લા ભાજપના કાર્યકરો ત્રણ દિવસ વર્ગમાં હાજરી આપશે. મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ જશુભાઇ પટેલની સમગ્ર ટીમ દ્વારા આ વર્ગમાં અપેક્ષિત કાર્યકરોને ત્રિદિવસીય … Continue reading ચુંટણીની પુર્વ તૈયારીના ભાગ રૂપે મહેસાણા જિલ્લા ભાજપ અંબાજીમાં ત્રિદિવસીય પ્રશિક્ષણ વર્ગ યોજશે