મહેસાણા ફાયર વિભાગના કૌભાંડમાં રોજે રોજ નવા વળાંકો આવી રહ્યા છે. જેમાં આજ રોજ કોન્ટ્રાક્ટ પર કામ કરતા ફાયર વિભાગના કર્મચારીઓએ ચીફ ઓફીસરને આવેદનપત્ર આપી જણાવ્યુ છે કે, આ ભ્રષ્ટાચારમાં તેઓનો કોઈ ભુમીકા નથી. જેમાં તેમને મીડિયા રીપોર્ટ અને વિપક્ષના આરોપોને પણ આધારહીન જણાવ્યા હતા. તો બીજી તરફ આ કૌભાંડ મામલે તોરણવાળી ચોકે ઉપવાસ બેસેલા … Continue reading મહેસાણા નગરપાલીકા : ભ્રષ્ટાચારને છુપાવવા કોન્ટ્રાક્ટના કર્મચારીઓને આગળ કર્યા ? આરોપ તો મોટા માથાઓ પર હતા !