ભચાઉ-નેર દલિત એટ્રોસીટી મામલે મહેસાણા કોંગ્રેસે કલેક્ટરને આવેદનપત્ર આપી આરોપી સામે કડક કાર્યવાહીની માંગ ઉઠાવી

કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના નાના એવા નેર ગામે અનુસૂચિત જાતિના પરિવાર પર થયેલ જીવલેણ હુમલા બાબતે આજરોજ મહેસાણા જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. આ આવેદનપત્ર મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિ અનુ સૂચિત જાતિના ચેરમેન મહેશભાઈ પી રાઠોડ દ્વારા મહેસાણા જિલ્લાના અનુસૂચિત જાતિ ડિપાર્ટમેન્ટના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ નગીનભાઇ પરમાર, હિતેશભાઈ પરમાર, અરવિંદભાઈ પરમાર, કૌશિકભાઈ પરમાર, … Continue reading ભચાઉ-નેર દલિત એટ્રોસીટી મામલે મહેસાણા કોંગ્રેસે કલેક્ટરને આવેદનપત્ર આપી આરોપી સામે કડક કાર્યવાહીની માંગ ઉઠાવી