ખેરાલુ એપીએમસીના ચેરમેન અને મહેસાણા ભાજપ ઉપપ્રમુખ ભીખા ચાચરીયા કૌભાંડ આચરવામાં માહીર નીકળ્યા. ગતરોજ ગરવી તાકાત દ્વારા વડનગરના તોરણીયા વડ ખાતેની તેમની સંગમ હોટલ વિષે અહેવાલ પ્રકાશીત કરાયો હતો. જેમાં લોકોના આક્ષેપ મુજબ તેમને માર્જીનની જમીન પર ગેરકાયદેસર બાંધકામ કર્યુ હોવાનો એહવાલ પ્રકાશીત કરાયો હતો. જેમાં આ રીપોર્ટના ફીડબેકમાં ગરવી તાકાતને રાજકીય નેતાઓએ દ્વારા જાણવા … Continue reading મહેસાણા BJP ઉપપ્રમુખ ભીખા ચાચરીયાએ વડનગરમાં ગેરકાનુની રીતે ધરોઈની પાઈપલાઈન ઉપર ગેસ્ટહાઉસ ઉભુ કરી દીધુ ?