મોડાસાના સાયરા ગામની સીમમાં પેલેટ ચોકડી પાસે મેઘરજ રોડ પર ગાડીમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો…

December 2, 2025

ગરવી તાકાત અરવલ્લી : મોડાસાના સાયરા ગામની સીમમાં પેલેટ ચોકડી પાસે મેઘરજ રોડ ઉપર ગાડીમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો એલસીબીએ ઝડપી પાડ્યો જોકે મોકાનો ફાયદો ઉઠાવીને ચાલક ભાગી છૂટ્યો પોલીસે ગાડીની તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂની કુલ બોટલ/ટીન નંગ-620 કુલ રૂ. 188080નો વિદેશી દારૂનો જથ્થો અને ગાડી સહિત કુલ રૂ.488080નો મુદ્દામાલ કબજે લઈ એલસીબીએ ભાગી છૂટેલા ચાલકની શોધખોળ હાથ ધરી.

અરવલ્લી LCBએ મોડાસા શામળાજી હાઇવે પાસેથી ટ્રકમાંથી લઈ જવાતો વિદેશી દારૂનો  જથ્થો ઝડપી પાડ્યો… – Garvi Takat – Gujarat News, Bollywood News, Breaking  News, Politics News etc.

અરવલ્લી જિલ્લામાં પ્રોહિબિશન જુગાર તથા નશીલા માદક દ્રવ્યોની હેરાફેરીની પ્રવૃત્તિ આચરતા શખ્સો ઉપર અસરકારક રેડ કરવા અને પરિણામલક્ષી કામગીરી કરવા એસપી મનોહરસિંહ જાડેજાએ આપેલી સૂચનાના ભાગરૂપે એલસીબીના પો.ઇન્સ.એમ.એચ.ઝાલાની આગેવાનીમાં એલસીબી પો.સબ.ઇન્સ વી.જે.તોમર.

દારૂ અંગે દરોડા: ગટરની કુંડીમાંથી જથ્થો ઝડપાયો, અન્ય બનાવમાં દારૂનો જથ્થો  ફેંકી બાઈક ચાલક ફરાર | Vadodara :liquor seized from drain trap biker  absconding after throwing ...

પો.સબ.ઇન્સ પી.પી.સોલંકી તેમજ પો.સબ.ઇન્સ વી.ડી.વાઘેલા સહિતનો સ્ટાફ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં તે દરમ્યાન મેઘરજ તરફથી આવી રહેલી ગાડી આવતાં તેને ઉભી રાખવા ઈશારો કરતાં સાયરા ગામની સીમમાં ચાલક ગાડી રોડ પર મૂકી ભાગી છૂટ્યો એલસીબીએ ગાડી નં.GJ.01.KM.1950 ની તલાસી લીધી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0