માલપુર તાલુકાના સોમપુર ગામની સીમમાંથી LCB પોલીસે દારૂ ભરેલી એક કાર ઝડપી પાડી…

June 17, 2026

ગરવી તાકાત અરવલ્લી : માલપુર તાલુકાના સોમપુર ગામની સીમમાંથી જિલ્લા એલસીબી પોલીસે દારૂ ભરેલી એક કાર ઝડપી પાડી પોલીસે કારમાંથી ₹7.73 લાખની કિંમતનો 1102 બોટલ વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો જોકે, કારમાં સવાર બે શખ્સો પોલીસને જોઈ ફરાર થઈ ગયા પ્રાપ્ત માહિતી અનુસાર જિલ્લા એલસીબીની ટીમ પેટ્રોલિંગ કરી રહી.

તે દરમિયાન સોમપુર ચોકડી પાસે એક શંકાસ્પદ બલેનો કાર જોવા મળી પોલીસે કારને રોકવાનો પ્રયાસ કરતા ચાલકે કાર પૂરઝડપે ભગાવી પોલીસે કારનો પીછો કર્યો પીછો કરતા કાર ચાલકે વાહન પરનો કાબૂ ગુમાવ્યો અને કાર રોડના ડિવાઈડર પર ચઢી ગઈ અકસ્માત બાદ કારમાં સવાર બંને શખ્સો દારૂ ભરેલી કાર.

સ્થળ પર જ છોડીને ફરાર થઈ ગયા પોલીસે કારની તપાસ કરતા તેમાંથી કુલ 1,102 બોટલ અને ટીન વિદેશી દારૂ મળી આવ્યો પોલીસે કાર સહિત કુલ અંદાજે ₹7.73 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો આ મામલે માલપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0