જાણો – સુરત, અમરેલી સહીત ક્યા સાતમાં ગ્રાઉન્ડ પર પોલીસની શારીરિક કસોટી મોકુફ રખાઈ ?

ગુજરાત પોલીસની PSI અને LRDની ભરતીમાં 12 લાખ જેટલા ઉમેદવારોએ  ફોર્મ ભર્યા છે. જેઓની શારીરીક કચોરી 3 અને 4 ડીસેમ્બરે યોજાવાની હતી.  પરંતુ કમોસમી વરસાદને પગલે અનેક શહેરોના ગ્રાઉન્ડો પર યોજનાર કસોટી મોકુફ રાખવામાં આવી છે. અત્યાર સુધી ભરૂચ, સુરત-વાવ, ખેડા, નડિયાદ, સુરેન્દ્રનગર, અમરેલી, ગોધરાના ગ્રાઉન્ડ પર યોજનાર કસોટી મોકુફ કરવામાં આવી છે. જેની આગામી … Continue reading જાણો – સુરત, અમરેલી સહીત ક્યા સાતમાં ગ્રાઉન્ડ પર પોલીસની શારીરિક કસોટી મોકુફ રખાઈ ?