ઈકબાલગઢ ગામમાં માર્ગો પર ખાડારાજ, ઠેર ઠેર પાણી ભરાતા સર્જાઈ ભારે હાલાકી.

July 12, 2022
ગરવી તાકાત પાલનપુર : અમીરગઢ તાલુકાના ઈકબાલગઢ ગામે આવેલ જાહેર માર્ગ પર વરસાદી પાણી ભરાતા અને ખાડા પડી જતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. અહીથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓને કાદવ કીચડ અને ખાડાઓના કારણે ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. આ બાબતે સત્વરે આ રોડ પર ભરાતા પાણીની સમસ્યાનો નિવેડો લાવવા લોકોની માંગ પ્રવર્તી રહી છે.
તસવિર અને અહેવાલ : જયંતિ મેટિયા– પાલનપુર
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0