કડીના કરણનગરની ઘરફોડ ચોરીના કેસને ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલતી કડી પોલીસ !

કડી શહેરમાં થોડા દિવસથી ચોરીના બનાવો ખુબજ મોટી સંખ્યામાં વધી રહ્યા છે,  થોડા દિવસ પહેલા નવરાત્રીના પર્વ ચાલુ હોવાના કારણે સોસાયટીમાં રહેતા લોકો બહાર ગામડે કે કોઈ બીજી જગ્યાએ ગરબા ગુમવા જતા હોય છે ત્યારે ચોરો આવા બંધ ઘરોનs ટારગેટ કરી ઘરમાંથી અલગ અલગ પ્રકારની ચોરી કરતા હોવાનુ સામે આવતુ હોય. ત્યારે કડી પોલિસ પણ … Continue reading કડીના કરણનગરની ઘરફોડ ચોરીના કેસને ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલતી કડી પોલીસ !