કોરોનાની બીજી લહેર બાદ ગુજરાતમાં આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા જન સંવેદના મુલાકાત કાર્યક્રમ અંતર્ગત રાજ્યના ગામે ગામ ફરી લોક સંપર્ક સાધી રહ્યા છે. ત્યારે આજ રોજ આમ આદમી પાર્ટીના શીર્ષ નેતાઓ દ્વારા ઈસુદાન ગઢવી, ભેમાભાઈ ચૌધરી, વિજય સુવાળા સહીતના નેતાઓએ ચાણસ્મા તાલુકાના પીંપળ ગામે સભાનુ આયોજન કર્યુ હતુ. અહિયા તેમને કોરોનામાં મૃત્યુ પામેલા લોકોને … Continue reading ચાણસ્માના પીંપળ ગામે ‘જન સંવેદના કાર્યક્રમ’ યોજાયો – ગોપાલની ગેરહાજરીની ખોટ ઈસુદાન, સુવાળાના ધારદાર વક્તવ્યથી પુરાઈ ?