મહેસાણાના એક સામાજીક કાર્યકરની ઓફીસમાં જીલ્લા પંચાયતના અધિકારીની ઓળખ આપી ઈસમોએ તોડ કરવાનો પ્રયાસ કર્યો !

દારૂ પીધેલી હાલત ઓફિસમાં ઘુસી જઈ વીએલઈ એ એફઆઈઆર કરવાની ધમકી આપી લેપટોપ ને એ લઈ લીધા ગતરોજ મહેસાણાના પ્રતિષ્ઠિત સામાજિક કાર્યકરના કાર્યાલય ઉપર સીધેસીધાં પર્સનલ ચેમ્બરમાં બે શખ્સો ઘુસ્યા હતા. એમાંથી એક ઈસમે પોતાની ઓળખ ધવલ ચૌહાણ ડીપીઓ ઓફિસના અધિકારી તરીકે આપી હતી. જેઓ દારૂના નશામાં પણ હતા જેને ઓફિસમાં ઘુસી જઈને તમે ખોટા … Continue reading મહેસાણાના એક સામાજીક કાર્યકરની ઓફીસમાં જીલ્લા પંચાયતના અધિકારીની ઓળખ આપી ઈસમોએ તોડ કરવાનો પ્રયાસ કર્યો !