સરકાર માહિતીના અધિકારને બુઠ્ઠો બનાવી રહી છે ? દેશભરમાં 2.55 લાખ અરજીઓ પડતર…

રાઈટ ટુ ઈન્ફર્મેશનના કાનુન બાબતે હાલમાં આવેલી જાણકારીઓથી કદાચ જ કોઈને આશ્ચર્ય થયું હશે. સરકારી તંત્રને લઈને સામાન્ય ધારણા છે કે રાજકીય નેતૃત્વનાં કડક પગલાંનો પણ તેઓ તોડ કાઢી જ લેતા હોય છે.  રાઈટ ટુ ઈન્ફર્મેશન વિશેના અહેવાલો સાબિત કરી રહ્યા છે કે તંત્રએ લોકોને સશક્ત બનાવવા અને પ્રશાસનિક કાર્યોમાં પારદર્શિતા લાવનારા માહિતી અધિકાર કાયદાને … Continue reading સરકાર માહિતીના અધિકારને બુઠ્ઠો બનાવી રહી છે ? દેશભરમાં 2.55 લાખ અરજીઓ પડતર…