સુઈગામ તાલુકાના મોરવાડા ખાતે ગુજરાત પોલીસ દ્વારા E.FiR વિશે માહિતી અપાઇ

July 30, 2022
ગરવી તાકાત સુઇગામ : સુઈ ગામના મોરવાડા ખાતે પીએસઆઇ દ્વારા.e.fir. નું માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો જેમાં ગુજરાત પોલીસની કાર્યવાહી સરળતા થાય તેવા ઉદ્દેશ્ય આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી વિવિધ સુધારા સાથે કાર્ય કરી લોકો નેજાગૃતિ સાથે લોકોને પ્રજાકીય કામ સરળ થાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવે છે
ગુજરાત પોલીસ દ્વારા તાજેતરમાં e fir ની નવી કાર્યપદ્ધતિ ઓનલાઈન અમલમાં મૂકી છે. જેનો ઉપયોગ લોકો સરળતાથી કરી શકે તેવા હેતુથી સુઈગામ પીએસઆઇ દ્વારા વિદ્યાર્થીઓને જેમકે વાહન ચોરી કે મોબાઈલ ચોરી માટે e fir થી માહિતગાર કરવામાં આવ્યા હતા…
તસવિર અને અહેવાલ : નવીન ચૌધરી – સુઇગામ
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0