વડનગરમાં પુત્રના પ્રેમ સંબધે પિતા ઉપર 2 શખ્સોએ જીવલેણ હુમલો કર્યો
મહેસાણાના વડનગરની બજારમાં એક ઈસમ ઉપર જીવલેણ હુમલો થતાં ચકચાર મચી ગઈ છે. ઈસમને ઈજાઓ પહોંચતાં તેમને વડનગરની સિવીલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા પંરતુ ગંભીર ઈજાઓને પગલે બાદમાં તેમને અમદાવાદની સીવીલ હોસ્પિટલે ખસેડાયા છે. આ મામલે 2 આરોપી વિરૂધ્ધ વડનગર પોલીસ મથકે ગુનો દાખલ કરાયો છે. મહેસાણાના વડનગરમાં આવેલ અમતોલ વિસ્તારમાં રહેતા અને રીક્ષા ચલાવી … Continue reading વડનગરમાં પુત્રના પ્રેમ સંબધે પિતા ઉપર 2 શખ્સોએ જીવલેણ હુમલો કર્યો