છેલ્લા 3 વર્ષમાં કેન્દ્રએ પેટ્રોલ-ડીઝલના ટેક્ષમાંથી 8.02 લાખ કરોડની કમાણી કરી

પેટ્રોલ અને ડીઝલ પરના ટેક્સમાંથી લગભગ રૂ. 8.02  લાખ કરોડની કમાણી થઈ છે. નાણામંત્રી ર્નિમલા સીતારમણે સંસદમાં આ માહિતી આપી હતી. સીતારમણે રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં જણાવ્યું હતું. કેન્દ્રને છેલ્લા ત્રણ નાણાકીય વર્ષમાં પેટ્રોલ અને ડીઝલ પરના ટેક્સમાંથી લગભગ રૂ. 8.02 લાખ કરોડની કમાણી થઈ છે. નાણામંત્રી ર્નિમલા સીતારમણે મંગળવારે સંસદમાં આ માહિતી આપી … Continue reading છેલ્લા 3 વર્ષમાં કેન્દ્રએ પેટ્રોલ-ડીઝલના ટેક્ષમાંથી 8.02 લાખ કરોડની કમાણી કરી