પાટણના સાંતલપુરમાં મહિલાએ સત્યતાના પારખા લેવા બાળકીના હાથ ઉકળતા તેલમાં નંખાવ્યા !

પાટણ જીલ્લાના સાંતલપુરમાં અંધશ્રદ્ધાનો કિસ્સો સામે આવ્યો છે. ગુજરાતમાં હજી પણ લોકો કેવા વહેમમાં જીવે છે તેનો પુરાવો આપતો કિસ્સો બન્યો છે. પાટણમાં એક મહિલાએ 11 વર્ષની બાળકીને સત્યના પારખા કર્યા હતા. જેમાં મહિલા દ્વારા 11 વર્ષની બાળકીને ઉકળતા તેલમાં હાથ નંખાવી સત્યતના પારખા કરાવ્યા છે. પાડોસી મહિલા દ્વારા વાતની ખરાઈ કરવા બાળકીને ઉકળતા તેલમાં … Continue reading પાટણના સાંતલપુરમાં મહિલાએ સત્યતાના પારખા લેવા બાળકીના હાથ ઉકળતા તેલમાં નંખાવ્યા !