ગરવી તાકાત કાંકરેજ : મૃતક યુવાન કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ખાતે આવેલ ગોકુલનગર સોસાયટીમાં રહેતા હાર્દીક રમેશભાઈ ઠક્કર ઉમર વર્ષ.31 હોવાનું જાણવા મળ્યું. મૃતક યુવાન થરા ખાતે કરિયાણા ની દુકાન ધરાવતો હતો પરંતુ કોઈ કામ અર્થે પાલનપુર પોતાના મિત્રો સાથે ગયા હતા ત્યારે બની ઘટના.થરા ના મૃતક યુવાન ના મોત ને લઈને સમગ્ર થરા શહેરમાં શોકનો માહોલ છવાયો
તસવિર અને અહેવાલ : માનસિંહ ચૌહાણ – કાંકરેજ