વિસનગરના ભાન્ડુ ગામે પત્નીના ખાતામાંથી પતિએ ખોટી સહી કરી 21.50 ચૂનો લગાવ્યો

August 31, 2022

ગરવી તાકાત મહેસાણા : વિસનગરના ભાંડું ગામમાં 1 ચોંકાવનારી ઘટના સામે આવી. જેમાં 1 તબીબ પતિએજ પોતાની પત્નીને ચૂનો લગાવ્યો. આ તબીબ પતિએ પત્નીની ખોટી સહી કરીને 21.50 લાખ બેંકમાંથી ઉપાડી લીધા. આ મામલો એવો છે કે, જેમાં 1 પતિએ પોતાની જ પત્ની સાથે છેતરપિંડી કરી. પત્નીના બેંક ખાતામાંથી રૂપિયા ઉપાડી ચૂનો લગાવ્યો છે.

પત્નીના ચેકમાં તબીબ પતિએ ખોટી સહી કરી હતી અને બાદમાં બેંક ઓફ બરોડામાંથી રૂપિયા ઉપાડી લીધા હતા. પતિએ બેંકના ખાતામાંથી 21.50 લાખ ઉપાડીને પોતાની પત્ની સાથે છેતરપિંડી હતી. આ ઘટનાની જાણ થતાં પત્ની ઈલાબેને પોતાના પતિ દિપક પટેલ વિરૂદ્ધ ફરીયાદ નોંધાવી હતી. પત્નીએ વિસનગર તાલુકાના પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0