શહેરમાં ઠેર ઠેર ગેરકાયદેસર ફટાકડાની લારીઓ અને સ્ટોલ ખડકાયા-પાલનપુરના દિલ્હીગેટ વિસ્તારમાં ફટાકડા બજાર નજીક કારમાં આગ ભભૂકી,અફરા તફરી

મોટાભાગની દુકાનોમાં ફાયર સેફ્ટીના સાધનો ન હોવાથી મોટી જાનહાનિની સંભાવના હતી પણ સદનસીબે ટળી     પાલનપુરના દિલ્હીગેટ વિસ્તારમાં ફટાકડાની બજારો નજીક એક કારમાં અચાનક આગ ભભૂકી ઉઠતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. શહેરમાં મોટાભાગની દુકાનોમાં ફાયર સેફ્ટીના સાધનો ન હોવાથી મોટી જાનહાની સર્જાઈ શકે તેવી પુરેપુરી શક્યતા હતી પરંતુ સદનસીબે જાનહાનિની ઘટના ટળી ગઈ હતી. … Continue reading શહેરમાં ઠેર ઠેર ગેરકાયદેસર ફટાકડાની લારીઓ અને સ્ટોલ ખડકાયા-પાલનપુરના દિલ્હીગેટ વિસ્તારમાં ફટાકડા બજાર નજીક કારમાં આગ ભભૂકી,અફરા તફરી