મૃતક પરિવારને સહાય નહીં મળે તો દિલ્હી સુધી જવામાં આવશે : જગદીશ ઠાકોર

ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે કોરોના અંગેની સરકારની વ્યવસ્થા પર સવાલો ઉઠાવ્યા હતાં. જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, ‘કોરોનાથી અનેક લોકો મોતને ભેટ્યાં છે. પરંતુ સરકાર સ્વીકારવા તૈયાર નથી. દર્દીની સારવારથી લઈને અંતિમ વિધિ સુધી લાંબી લાઈનો લાગતી હતી. સ્મશાનની ભઠ્ઠી પણ બળીને ખાક થઈ ગઈ હતી. વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે, કોવિડમાં 1 … Continue reading મૃતક પરિવારને સહાય નહીં મળે તો દિલ્હી સુધી જવામાં આવશે : જગદીશ ઠાકોર