હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનીવર્સીટી પાટણ દ્રારા બી.એ.સેમીસ્ટર -૬ નું પરિણામ ૮૩.૦૦ ટકા જાહેર

August 3, 2022
ગરવી તાકાત પાટણ : વિવિધ વિધા શાખાના સ્નાતક અનુસ્નાતક કક્ષાના સેમીસ્ટરના પરિણામો જાહેર કરવામાં આવી રહયાં છે ત્યારે  હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ દ્રારા ગત એપ્રિલ-૨૦૨૨માં લેવાયેલ બેચલર  ઓફ આર્ટસ – બી.એ. સેમીસ્ટર- ૬ નું પરિણામ ૮૩.૦૦ ટકા  જાહેર કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.
જેમાં પુરુષ- ૧૫૩૧૯ સ્ત્રી-૧૨૨૫૧ કુલ ૨૭૫૭૦ નોધાયા હતા તે પૈકીના  ફસ્ટ કલાસ ડીસ્ટીકશન પુરુષ- ૨૫૦૭ સ્ત્રી -૪૧૨૦ કુલ-૬૬૨૭. ફસ્ટ કલાસ પુરુષ- ૪૪૭૭ સ્ત્રી -૩૭૩૬ કુલ-૮૨૧૩. સેકન્ડ કલાસ -પુરુષ- ૬૧૬ સ્ત્રી -૧૮૪ કુલ-૮૦૦. પાસ, પુરુષ- ૨૨૦ સ્ત્રી ૧૪૭ કુલ ૩૬૭. નાપાસ, પુરુષ- ૨૩૭૩ સ્ત્રી ૯૦૫ કુલ ૩૨૭૮. ગેરહાજર પુરુષ- ૮૯ સ્ત્રી- ૩૮ કુલ ૧૨૭ , યુનિવર્સિટીના નિયમ પ્રમાણે ડબલ્યુ -૧૦૩  પુરુષ-૪૭૯૨ સ્ત્રી -૩૦૦૧ કુલ -૭૭૯૩ , પરિણામ રદ  પુરુષ-૨૪૨ સ્ત્રી -૧૧૬ કુલ -૪૩૫૮, પરિણામ પેન્ડીંગ પુરુષ-૦૩ સ્ત્રી -૦૩ કુલ -૦૬  કરવામાં આવેલ.
આમ, આ પરિક્ષામાં પુરુષ- ૧૫૩૧૯ સ્ત્રી-૧૨૨૫૧ કુલ ૨૭૫૭૦ નોધાયા હતા . હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવ ર્સિટી, પાટણ. બી. એ. સેમી.૬ના પરિણામ સારાંશ (કેટેગરી મુજબ) ઉમેદવારો હાજર થયા જનરલ-૩૯૦૭, એસસી -૩૫૦૯,એસ.ટી-૨૯૮૨, ઓબીસી – ૧૭૧૬૩  તે પૈકી  જનરલ- ૨૫૧૨, એસસી-૧૯૮૬,એસ.ટી-૧૩૧૯, ઓબીસી-૧૦૧૮૨ પાસ થયા આમ, ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ દ્રારા ગત એપ્રિલ-૨૦૨૨માં લેવાયેલ બેચલર  ઓફ આર્ટસ – બી.એ.સેમીસ્ટર -૬ નું પરિણામ ૮૩.૦૦ ટકા જાહેર કરવામાં આવેલ હોવાનું જાણવા મળેલ છે.
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0