એમસીએક્સ પર સોના-ચાંદીના વાયદાના ભાવમાં સામસામા રાહઃ ક્રૂડ તેલ વધ્યું
(નૈમિષ ત્રિવેદી) બુલડેક્સ ફ્યુચર્સમાં 105 પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં 293 પોઈન્ટની મૂવમેન્ટઃ કોટનના વાયદાના ભાવમાં સેંકડા ઘટ્યા દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં સોમવારે પ્રથમ સત્ર સુધીમાં 1,72,710 સોદાઓમાં કુલ રૂ.15,231.18 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં 53,384 સોદાઓમાં કુલ રૂ.3,290.69 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના … Continue reading એમસીએક્સ પર સોના-ચાંદીના વાયદાના ભાવમાં સામસામા રાહઃ ક્રૂડ તેલ વધ્યું