ભૂસ્તર વિભાગે ડીસા-ધાનેરા રોડ પરથી રેતીની તસ્કરી કરી જતા પાંચ ડમ્પરને ઝડપી પાડ્યા

બનાસકાંઠા ખાણ ખનીજ વિભાગે એક કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ડમ્પર માલિકોને લાખો રૂપિયાનો દંડ ફટકાર્યો ભૂસ્તર વિભાગની કાર્યવાહીથી ભૂમાફિયાઓમાં ફફડાટ   બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર ભૂસ્તર વિભાગે સપાટો બોલાવ્યો છે. જેમાં ડીસા ધાનેરા રોડ પરથી ગેરકાયદેસર રેતીની તસ્કરી કરી જતા પાંચ ડમ્પર સહિત એક કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને ડમ્પર માલિકોને લાખો … Continue reading ભૂસ્તર વિભાગે ડીસા-ધાનેરા રોડ પરથી રેતીની તસ્કરી કરી જતા પાંચ ડમ્પરને ઝડપી પાડ્યા