મહેસાણા શહેરમાં કચરો ઉપાડવાના ટેન્ડરમાં અધધધ…77 લાખનો ગફલો – હાઈકોર્ટે નગરપાલીકાને ફટકાર લગાવતા કહ્યુ, જનહીતની અવગણના કરાઈ !

મહેસાણા નગરપાલીકામાં  કચરો ઉપાડવા ઓનલાઈન ટેન્ડરની પ્રક્રીયા હાથ ધરવામાં આવી હતી. આ ઓનલાઈન ટેન્ડરીન્ગની પ્રક્રીયામાં સાંઈ એન્ટરપ્રાઈઝે ટ્રેક્ટર દીઠ 2100 રૂપીયાનો ભાવ ભર્યો હોવાં છતાં હાલની કાર્યરત કંપનીના ટેન્ડરને પાસ કરી દેવામાં આવ્યુ હતુ. જેનો ભાવ ટ્રેક્ટર દીઠ 2490 રૂપીયા હતો. નગરપાલીકા દ્વારા ઉંચા ભાવવાળી કંપનીને સફાઈનો કોન્ટ્રાક્ટ આપવામાં આવતાં શહેરના લોકો પર વધારાના 77 … Continue reading મહેસાણા શહેરમાં કચરો ઉપાડવાના ટેન્ડરમાં અધધધ…77 લાખનો ગફલો – હાઈકોર્ટે નગરપાલીકાને ફટકાર લગાવતા કહ્યુ, જનહીતની અવગણના કરાઈ !