મહારાષ્ટ્રના પુર્વ મંત્રી અનિલ દેશમુખની EDએ કરી ધરપકડ, દિવાળી જેલમાં જ ગુજારવી પડશે !

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખની સોમવારે મોડી રાત્રે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા કથિત ખંડણી રેકેટ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં 12 કલાકથી વધુની પૂછપરછ પછી રાજ્ય પોલીસ મથકમાં ધરપકડ કરવામાં આવી હતી. આ મામલે અધિકારીઓએ જણાવ્યું કે, 71 વર્ષીય દેશમુખની પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટની જાેગવાઈઓ હેઠળ ધરપકડ કરવામાં આવી છે. અધિકારીઓએ દાવો કર્યો હતો કે, … Continue reading મહારાષ્ટ્રના પુર્વ મંત્રી અનિલ દેશમુખની EDએ કરી ધરપકડ, દિવાળી જેલમાં જ ગુજારવી પડશે !