ગોવાના પુર્વ CM લુઈઝિન્હો ફલેરિયોને TMC રાજ્યસભામાં મોકલશે

ગોવામાં આવતા વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે તૈયારી કરી રહેલી ટીએમસીએ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી લુઇઝિન્હો ફલેરિયોને રાજ્યસભા માટે નોમિનેટ કર્યા છે. તમને જણાવી દઈએ કે લુઈઝિન્હો સપ્ટેમ્બરમાં કોંગ્રેસ છોડીને ટીએમસીમાં જાેડાયા હતા. તાજેતરમાં મમતા બેનર્જીએ તેમને ટીએમસીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા હતા. આ પછી મમતા બેનર્જીએ તેમને વધુ એક પ્રમોશન આપ્યું છે. પાર્ટીએ તેમને … Continue reading ગોવાના પુર્વ CM લુઈઝિન્હો ફલેરિયોને TMC રાજ્યસભામાં મોકલશે