ખાતરમાં ભાવ વધારો – સબસીડીના રૂ.41000 કરોડ સરકારી કંપનીઓને મળ્યા જ નથી, તો આખરે તે પૈસા ગયા ક્યા ? વાંચો પાલ આંબલીયાનો લેખ…

ખાતરનો ભાવ વધારો કોના હિતમાં ? મંત્રીઓએ બોલેલા શબ્દોની હવે કોઈ કિંમત રહી નહિ જાણે અભી બોલા અભી ફોક ! આ વર્ષે ખાતરમાં ભાવ વધારો નહિ થાય એવું કહેનાર મંત્રીઓએ જ ભાવ વધારો ઝીંકી દીધો,  થુકેલું ચાટયું ! મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં પણ એવું જ થયું જાણે કહ્યું કંઇક,  કર્યું કંઈક, આંખનું કાજળ ગાલે ઘસ્યું … Continue reading ખાતરમાં ભાવ વધારો – સબસીડીના રૂ.41000 કરોડ સરકારી કંપનીઓને મળ્યા જ નથી, તો આખરે તે પૈસા ગયા ક્યા ? વાંચો પાલ આંબલીયાનો લેખ…